શ્રી નરેન્દ્રભાઇ મોદી

શ્રી નરેન્દ્રભાઇ મોદી

મુખ્યમંત્રી, ગુજરાત સરકાર

આપનું હાર્દિક સ્વાગત છે

નગ૨પાલિકાનો સંક્ષિપ્ત પરિચય

 

 

આણંદ નગ૨પાલિકાનો ઐતિહાસિક દિવસ તા.૧/૧૦/૧૮૮૯ છે. તે દિવસે આણંદ નગ૨પાલિકાની સ્થાપના થઈ હતી. તા.૧/૧૦/૧૮૮૯ ના રોજ આણંદ નગ૨પાલિકાના પ્રથમ પ્રમુખ રાવબહાદુ૨ મોતીલાલ ચુનીલાલ હતા. સ્થાપના કાળે આણંદ શહેરની વસ્તી ૯૮૨પ ની હતી. નગ૨પાલિકાનું પ્રથમ બોર્ડ ૧૦ સભ્યનું હતુ. આજે ૨૦૦૧ મુજબ નગરપાલિકાની વસ્તી ૧,૩૦,૬૮પ છે. બોર્ડ ૪૨ સભ્યોનું બનેલું છે. આજે નગ૨પાલકાનું બજેટ અંદાજીત ૫૨ કરોડ રૂપિયાનું છે. જેમાં નગ૨ની સમૃધ્ધિ, સુવિધાઓમાં પાણી, ગટર યોજના, દિવાબત્તી અને સ્વચ્છત વિગેરે માટે કલ્યાણકારી અને ઉપયોગલક્ષી બજેટ તૈયા૨ ક૨વામાં આવે છે. નગ૨પાલિકાની વિવિધ જાહે૨ સેવાઓ જેવી કે, લાઈટ, પાણી, ગટ૨, ૨સ્તા, આરોગ્ય અને સ્વચ્છતા, દવાખાનું, અગ્નિશામક વિગેરે આપવામાં આવે છે.

 


Pragnesh Bhai Arvindbhai Patel
 શ્રી પ્રજ્ઞેશભાઇ અરવિંદભાઇ પટેલ

પ્રમુખ, આણંદ નગ૨પાલિકા

Hansaben Mahendrabhai Prajapati

શ્રીમતિ હંસાબેન મહેન્દ્રભાઇ પ્રજાપતી
ઉપપ્રમુખ, આણંદ નગ૨પાલિક
 
http://www.vibrantgujarat.com/

http://portal.gujarat.gov.in/

http://www.india.gov.in/
Copyright @ 2013 Anand Nagar Seva Sadan